व्हाट्सएप पर स्टेटस डालते है तो वो लो कोलेटी मे अपलोड होता है ओर फट जाता है तो उसे केसे सही करे। વોટસેપ મા ટેટસ મુકવી તો ટેટસ ફાટી જાય છે તો છુ કરવુ? કે ટેટસ ન ફાટે
How to make full HD whatsapp status ?
फुल HD मे टेटस को कैसे upload करे ?
ફુલ HD મા ટેટસ કેવી રીતે મુકવૂ ?
हेलो दोसतो मे आज आपको ईस प्रोबलेम का सोलयुसन बताने वाला हूँ तो धयानसे पठे और समजे।
દોસ્તો હૂ આજે તમને વોટસેપ પર કેવી રીતે ટેટસ મુકવી તો સારૂ દેખાય તેના વિશે માહિતી આપી છ તો ધ્યાનથથી પોસ્ટ વાચજો.
whatsapp पर status को full HD मे रखने केलिये सबसेपहलले आप whatsapp को ओपन कीजिए है आपको आपकी स्क्रीन के Right side मे 3 डोट मिलेगे उस पर कलिक करे और फिर डेटा सेटिंग मे जाइए यहा पर अगर आपने गलती से Low Data ने ON है तो बंदकर देखो।
whatsapp status જ્યારે તમે મુકો શો તો whatsapp એક સેટિંગ આવે સે Low Data અને High data તેમા તમારે High data સિલેક્ટ કરવૂ ત્યાર પછી
आपको एक एप का उस करना जि ससे आप अपनी विडीयो की Size को कम कर सकते है वोभी सेम कलियारीटि मे। वेसे तो आपको बहोत सारी एप मिल जाएगी विडीयो को compressd करने के लिए। लेकिन मे आपको Video Panda App को उस करने कि सलाह दूगा क्योंकि ये एप मे कम Size मे आपको full HD video compress होता है।
ટેટસને HD બનાવવા માટે એક એપ નો ઉપયોગ કરવાનો છે જેનુ નામ છે Video Panda જે તમને પ્લે સ્ટોરમાં મળિ જાસે આપડે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે શિખી લઈ એ.
आपको Video Panda App को Installed करलेना है और फिर ओपन करना है जेसे आप उसे ओपन करेगे तो आपको उपर विडियो क्मरेस करने का ओपसन मिलेगा उसपे आपको कलिक करना है।
તમારે સૈ પ્રથમ Video panda એપ ને Installed કરવાની સે જે તમે ગુગલ પ્લે સ્ટોર થી કરી શકશો જેનો ઉપયોગ આપડે વિડીયો ને compress કરવામા કરી સુ જેના કારણે વિડીયો ટેટસમા મુકવામાં આવે તો તે ફાટે નય. તમારા તે એપ ને ખોલવાની છે પછી તમને વિડીયો કંમ્પરેશ કરવાનો ઓપશ ઉપરની સાઈડ મા મળશે તે ના પર ક્લિક કરજો.
फिर आपको आपकी गैलरी में शामिल सभी विडियो देखने को मिलेंगे उस मेसे आपको जिसे टेटस मे रखना चाहते हैं उसे सिलेक्ट कीजिए और फिर आपको दूसरे ओपसन देखने को मिलेगे।
પછી તમારી ગેલેરી મા રહેલા વિડીયો આવી જાસે તેમાથી તમારે જે વાત ને ટેટસ મા મુકવો છે તેને પસંદ કરો પછી તમને બીજા ઓપસન જોવા મળશે.
वहा पर आपको 3 नंबर पर एक ओपन दिखाई देगा Large File Just compress उसेआपको सिलेक्ट करना है फिर आपको नीसे compress लिखा हुआ देख नेको मिलेगा उस पर कलिक करना है।
ત્યા તમારે ૩ નંબર નો ઓપસ મા લખેલુ હસે Large File Just compress તેને સિલેક્ટ કરો એટલે તમારો વિડીયો compress થવાનુ શરૂ થઇ જાસે..
जेसे आप उस पर कलिक करे गे तो आपका विडियो compress होना सरू हो जाएगा आपको थोडी देर इंतजार करना है जेसे 100% होता है आपको वहा पर Save videos का बटन दिखाई देगा उस पर कलिक करके आप विडीयो को सेव कर लीजिए।
પછી તમારે થોડીક રાહ જોવાની સે અટલે તે ૧૦૦% થય જસે પછી તમને Save videos નુ લખેલુ નિસે જોવા મળસે તેના પર ક્લિક કરજો એટલે તે તમારા ફોન મા સેવ થઈ જાસે.
फिर आपको आपने जो अभी Video को compressd किया है उसे Status मे लगाई आपका टेटस full HD मे दिखाई देगा आप कोइ भी विडियो को compressd करके अपने टेटस मे लगा सकते हैं।
પછી તમેજે વિડીયો ને compress કરો સે તેને ટેગસ મા રાખજો વિડીયો એકદમ ફુલ HD મા જોવા મળસે અને તમે ગમે તે વીડિયોને compress કરી ટેટસ મા રાખી શક છો તમારો વિડીયો નય ફાટે.
आसा करता हूँ आपको हमारी जानकारी असी लगी होगी। हमने सिर्फ आपकै नोलेज के लिए ए बाते को बताया हैं अगर हमने कुस भी गलत लिखा है या गलत जानकारी दि है तो हमे क्षमा करे ।। धन्यवाद।।
prakashpafel259@gmail.com