ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ સહાય યોજના રૂપિયા 1500 થી 2500 સુધી મળશે સહાય
નમસ્કાર મિત્રો તો આપણે આજે વાત કરીશું શિષ્યવૃત્તિ સહાય યોજના ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ સહાય યોજના ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલ છે અહીં મિત્રો શિષ્યવૃતિ માં વિદ્યાર્થીને રૂપિયા 1500 થી લઇને 2500 રૂપિયા સુધી ની શિષ્યવૃતિ મળવાપાત્ર છે. તો મિત્રો યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું કઈ તારીખ સુધીમાં અરજી ફોર્મ ભરી દેવાના રહેશે. અરજી ફોર્મ કઈ જગ્યાએ ભરવાના રહેશે તે તમામ માહિતી તમને નીચે આપી દઈશું.
તો મિત્રો ગુજરાત સરકારની જે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ છે કે વિભાગ હેઠળ નિયમ સમાજ સુરક્ષા ખાતુ કાર્ય કરતું હોય છે અને આ જ નિયમ સમાજ સુરક્ષા ખાતા હેઠળ અલગ-અલગ યોજનાનું અમલીકરણ જોવામાં આવતું હોય છે. તેમાંની એક યોજના એટલે શિષ્યવૃત્તિ સહાય યોજના મિત્રો અહીં અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ શિષ્યવૃત્તિ યોજના લાગુ હોય છે આજે મિત્રો જે આપણે શિષ્યવૃત્તિની યોજના ચર્ચા કરવાના છે જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ની શિષ્યવૃતિ યોજના છે. નિયામકશ્રી સમાજસુરક્ષા ખાતુ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યની જેમાં અન્ય શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી છે કે જેઓ દિવ્યાંગ છે અને તેઓ ધોરણ 1 થી લઈને 12 સુધી અભ્યાસ કરે છે. તો તે તમામ દિવ્યાંગ વિદ્યાર્થી માટે આ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળવાપાત્ર થશે
મિત્રો અહીં વર્ષ 2022 23 માટે શિષ્યવૃત્તિ યોજના માં ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવે છે. અને આજે યોજનાનું અમલીકરણ છે ગુજરાતના માધ્યમિક માધ્યમથી વિજ્ઞાન પ્રકરણ થશે મિત્રો આ વર્ષ રૂપિયા 500 નો વધારો કરી દેવાયા આમાં આવે છે. હવે કયા વિદ્યાર્થીને કેટલી શિષ્યવૃતિ મળવાપાત્ર થશે તેના વિશે ચર્ચા કરીએ તો દૂર પણ 1 થી લઈને 8 માં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા છે તેને રૂપિયા 1500 થી મળવા થશે અને 9 લઈને 12 માં ભણતા તે સમકક્ષ અથવા iti કરતા હશે તેમને રૂપિયા 2000 સુધીની
શિષ્યવૃતિ મળવા પાત્ર થશે ત્યારબાદ ધોરણ 9 થી 12 ના જે આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થી છે કે જેઓ હોસ્ટેલમાં રહે છે તેમને 2500 ની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે મિત્રો આ વર્ષે રૂપિયા 500 નો વધારો કરવામાં આવ્યો છે. તો આપણે અરજી ફોર્મ ક્યાં ભરવા ના રહેશે તો જે જગ્યાએ વિદ્યાર્થી અભ્યાસ જે કરે છે. તે શાળામાં અરજી ફોર્મ ભરવાનું રહેશે વિદ્યાર્થી જાતે.
ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે નહીં. ઓનલાઈન અરજી ફોર્મ ના 2022 સુધીમાં દેવાનું રહેશે જે શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કરે છે તે શાળાનો સંપર્ક કરવાનો રહેશે તેના આચાર્યશ્રી તે આચાર્ય આઈડી પાસવર્ડ વડે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે એટલા માટે જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળામાં ની જોડે ઓનલાઇન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે.
0441
139
1152
1158
0806
Happy birthday bhai 🥳