How to convert Low Colety Photo To HD Photo | फोटा को HD केसे बनाए | ફોટાને HD બનાવતા શીખો

How to convert Low Colety Photo To HD Photo फोटा को HD केसे बनाए  ફોટાને HD બનાવતા શીખો.


How-to Convert HD Photo | तमारा फोटाने HD केसे बनाइ ए शिखिए। 



आप अपने फोटो को जब Zoom करते है या, आप अपने फोटो से कोई विडियो बनाते है तो आपका फोटो फट जाता है।  वो असेसे नही दिखता धुनधला सा दिखता है तो आप केसे अपने फोटो को असी कोलेटी मे बना सकते है  आइ ए जानते हैं। 


જયારે આપડે આપડા ફોન ના કેમેરા મા થી ફોટો પાડીખે છીએ તો આપડે તેને zoom કરવઘ તો ફોટો રોળાઈ જાય અથવા ફાટી જાય છે તમે ટેટસ બનાવો તો પણ જો તમારો નોર્મલ ફોટો હસે તો વિડીયો સારે નય દેખાય તો ફોટાને તમે ક ઇ રિતે HD બનાવી શક છો તે આપડે શિખી છું.


अपने फोटो को HD करने के लिए आपको बहोतरे एप ओनलाइन मिलजाते हे क इ एसी website भी आपको मिलजाएगी लेकिन मे आज आपको एक एप के बारे मे बताने वाला हू की जो आपको प्ले स्टोर पे मिल ही जायेगी और सबसे बडीया फोटो आपको HD बाने मे मदद करें गी। 

कोनसी एप है?  

केसे हम उसे उपयोग करेगे? 

केसे हम फोटो एड करेगे?


सारी बाते आपको screen shot के साथ सिख ने को मिलेंगी ताकी आप तूरंत समज जाव। 


તો મિત્રો આજે  આપડે એક એવી એપ વિશે માહિતી આપિસૂ જે ના થી તમે તમારા કોઈ પણ ફોટા ને HD બનાવી આપસે તે પણ એકદમ સિમ્પલ સ્ટેપ મા તમે બિજી એપ નો ઉપયોગ કરતા પણ હસો પણ આ એપ થિ ફોટો બનાવી જોજો તમને પણ પસંદ આવશે તો એપ વિશે જાણકારી લઇ એ. 

કઇ એપ સે ?

કેવી રીતે બનાવછો? 

કયા ફોટાને એડ કરવો? 

બધુય આપડે તમને ફોટાની સાથે બતાવિશુ અને શિખવાડી છૂ. 


कोनसी एप है?  



एजो एप है वो आपको प्ले स्टोर पे मिल ही जायेगी जिस का नाम है Remini Photo Enhance ए नाम आप सर्स करेगे तो आपको उपर जो फोटो दिख रहा है वो एप फस्ट मे ही मिल जाएगी। आपको उसे ईन्सटोल कर लेना है। 

કઇ એપ સે ?

આપડે જે એપનો ઉપયોગ કરવા છીએ ફોટો બનાવા માટે તેનૂ નામ છે Remini Photo Enhance એપ તે તમને આસાનિ થી પ્લે સ્ટોરમાં મળિ જાસે આ નામ લખશો અટલે અને ઉપર તમને એક ફોટો પણ આપેલ છે એપનો તે તમે જોઈ ને એપ ને ઓળખી શકશો તો તમારે તે એપને ઇન્સટોલ કરી લેવાની છે..


केसे हम उसे उपयोग करेगे? 



से आप एप को ओप करेगे तो आपको वहा पर अपना Mobile number या किर Email Address दाल देना है और sign-in कर लेना है।  फिर आपकी एप ओपन हो जाएगी। 


કેવી રીતે બનાવછો? 


જેવી તમે એપ ને ખોલશો અટલે તમારે તમારો Mobile number અથવા Email Address આપિને લોગીન કરી લેવાનુ છે.  એટલે એપ ખુલી જાસે. 


केसे हम फोटो एड करेगे? 



अब आपको जो ओपस दिखाइ देगे उसमे आपको Photo Enhance का ओपसन मिलेगा उस पर कलिक करे।  और फिर आपकी Gallery मेसे आप उस कोटो को select करे जिसे आप HD बना ना साहते हो। 


फिर आपको एक and सो होगि उसे देख ना हे और फिर आपका फोटो बनकर रेडी हो जाएगा। एह़से आप कोई भी फोटो को HD बना सकते हैं ओर आपका फोटो बिलकुल भी नहीं फटेगा एकदम best colety मे बन जाएगा। 


કયા ફોટાને એડ કરવો? 




પસે તમને એપની અંદર એક ઓપસન મળશે Photo Enhance કરવાનો તે ના પર ક્લિક કરજો અટલે તમારા ફોનમા જે ફોટા હશે તે આવી જાસે પછી તમારે જે ફોટાને HD બનાવો છે તે સિલેક્ટ કરજો એટલે એક એડ આવશે એડ જોયલેજો પછી ફોટાને સેવ કરી લેવાનો એટલે તમારો ફોટો HD મા બની જસે 



હવે તમે ગમે ત્યા શેર કરશો કે વિડીયો બનાવશો તો તમારો ફોટો ફાટસે નય અને સારો દેખાશે એક વાર ઉપયોગ કરશો એટલે તમને પણ મજા આવે. 


तो ए जो हमने आपको informestion दी है वो बस एक नोलेज के लिए है।  हम आसा करते आपको हमारी दि हुई नोलेज असी लगी हो। 

 

Post a Comment

Previous Post Next Post