Alight motion membership required इस error को केसे ठीक करे | આ પ્રોબ્લેમ કેવી રીતે સોલ કરવો?

 जब भी आपको एसी प्रोबलेम या error आति है Alight motion membership required तो आप उसे केसे सोल करेगे। ए error क्या है ए सारे सवालो का आज आपको उतर मिलेगे।



Alight motion membership required इस  error को केसे ठीक करे

આ પ્રોબ્લેમ કેવી રીતે સોલ કરવો?


जब आप alight motion app मे विडियो काproject बनाते है तो वहा पर आपको कुस हद तक फरी मे बना नेकी सुट मिलज़ती है अगर आप उस लिमिट से ज्यादा का बनाते है तब आपको ए Alight motion membership required error


જયારે આપડે alight motion નો ઉપયોગ કરતા હોય છે ત્યારે આ પડે જે પ્રોજેક્ટ બનાવી છીઅે બિજાના માટે તો આ પ્રોજેક્ટ નિ લિમિટ હોય સેકે તમે તેના કરતા વધારે સાઇજ મા ના બનાવી શકો આપડે તમને બતાવિ છૂ કે કેટલી લિમિટ હોય છે. 

Alight motion membership required



अब हम जानेगे की आखिर कितनी Mb तक का हम project बनाए तो ए प्रोबलेम आति है।  तो आप उपर के फोटो मे पढ सकते हैं की अगर आप 5MB से ज्यादा का project बनाते है तो आपको ए प्रोबलेम है वो देखनेको मिलहै 

જો આપડે પ્રોજેક્ટ નિ સાઇજ 5Mb  થી વધારે રાખિએ તો જે મિત્રો એ members ship લિધેલી હોય તેજ આ પ્રોજેક્ટ નો ઉપયોગ કરી શકે છે, અને જેને મેમ્બરશિપ નથી લિધી તે ને આવી error જોવા મળે છે.


ईस्का सोलयुसन क्या है? 


अगर आप साहते है कि मुजे ए error ना आए तो इसके दो उपाय है। 

જો તમારે આ error નથી લાવવી તમારા પ્રોજેક્ટ મા તો તેના બે ઉપાયા છે 

1 કે તમે alight motion membership લઇ શકો છો 
2 કે તમે તમારા પ્રોજેક્ટ નિ સાઇજ 5MB થી નાની રાખો.



1 तो आप alight motion कि membership खरीद ले तो आपको ए प्रोबलेम नही आती है।  ओर आप कितनीभी साइज मे project बना सकते है। 

2 बात की आपको जभ आप project बनाए तो दयान रखनना हैकि आपका प्रोजेक्ट 5 MB से ज्यादा नही होना साहिए आपको उस से कम ही रखना है।

अगर आप दुसरे स्टेप को फोलो करेगे तो आप फ्री मे इस error को सोल कर सकते हैं 
।ओर अगर आप पहले स्टेट़प को फोलो करेगे तो आपको जोभी उसकी प्राइस होगी उतनी रकम आपको देनी पडेगी। 

જો તમે સ્ટેપ 1 ફોલો કરો તો તમારે alight motion ખરીદવુ પડે એના જેટલા રૂપિયા થતા હોય તે આપવા પડે।


પણ જો તમારે ફ્રી મા આ પ્રોબ્લેમ સોલ કરવી છે તો તમે જયારે પ્રોજેક્ટ બનાવો તયારે તેની સાઇજ 5MBથિ નાની રાખવાની છે જો વધારે રાખસો તો આ પ્રોબ્લેમ આવશે તો આ વાત તમારે ખાસ ધ્યાન મા રાખવાની છે 

આટલુ કરછો અટલે તમારી પ્રંબલેભ સોલા થઈ જાસે. 



आप ईस प्रोबलेम को दो तरि को से सोल कर सकते है जो हमने आपको उपय बताइ है।  आप ईस दो नो मे से कोइ एक का उपयोग टरके ईस प्रोबलेम का सोलयुसन निकाल सकते है। 


1 Comments

Previous Post Next Post